US: રેસ્ટોરામાં બાળકને સ્તનપાન કરાવી રહી હતી માતા, અચાનક વ્યક્તિએ કહ્યું....
અમેરિકાના બીજા સૌથી મોટા શહેર ટેક્સાસમાં એક અજીબોગરીબ ઘટના ઘટી. એક રેસ્ટોરામાં માતા પોતાના બાળકને સ્તનપાન (ફીડ) કરાવી રહી હતી. આ દરમિયાન ત્યાં બેઠેલા એક વ્યક્તિને આ જરાય ગમ્યું નહીં.